વાંકાનેર ના મદ્રાસા એ અનવરે ખ્વાજા ખાતે દર વર્ષની જેમ રાબેતા મુજબ આ વર્ષે પણ ઈમામ હસન જશને શરીફ નો કાર્યક્રમ 25 10 2019 ના રોજ યોજવામાં આવ્યો હતો જેમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહીત કરવા ના રૂપે શિક્ષણ માટે ની કીટ અને દીને ઇસ્લામ માટે કુરાન શરીફ આપવામાં આવેલ જેમાં […]