

“જૂનાગઢ જિલ્લાના માંગરોળ સહિત વિવિધ વિસ્તારોની મુલાકાત કરી” ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે રાજકીય નેતાઓ દ્વારા વર્ષ 2022 વિધાનસભા અંતર્ગત સેન્સ પ્રક્રિયા શરૂ કરી હોય વિવિધ રાજકીય નેતાઓ દ્વારા વિવિધ પ્રકારના જન સંપર્ક શરૂ કરી રહ્યા છે ત્યારે એ આઈ એમ આઈ એમ પાર્ટી દ્વારા ગુજરાતમાં અમદાવાદ ખાતે કાર્યાલય શરૂ કર્યા બાદ વિવિધ શહેર-જિલ્લામાં જનસંપર્ક પાટી ના હોદેદારો કાર્યકરો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ત્યારે તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સર્કિટ હાઉસ ખાતે એ આઈ એમ આઈ એમ પાર્ટીના ગુજરાત ટીમ દ્વારા કોંગ્રેસના હોદેદારો એ આઈ એમ આઈ એમ પાર્ટીમાં જોડાયા છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે સૌરાષ્ટ્રના કેશોદ માંગરોળ પાટણ વેરાવળ વિસ્તારોમાં જન સંપર્ક શરૂ કરી દીધું હોય જેમાં દલિત મુસ્લિમ સમાજના વિવિધ પ્રશ્નોને ધ્યાને રાખી સર્વે સમાજને ન્યાય અપાવવાના હેતુ સર એ આઈ એમ આઈ એમ ના અમદાવાદ શહેર પ્રમુખ સમસદ ભાઈ પઠાણ એડવોકેટ તેમજ સફી ભાઈ શેખ .સહાનવાઝ ભાઈ પઠાણ. વિજય મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને સુલેમાનભાઈ કોંગ્રેસના પણ એ આઈ એમ આઈ એમ માં હાજરી આપી હતી જે સમગ્ર કાર્યક્રમ ની તસવીર નજરે પડે છે