*_PRESS NOTE DRAFT_* *આજરોજ આઝાદી અમૃત મહોત્સવ ઊજવણી પ્રસંગે બનાસકાંઠા જિલ્લા નાં ઇકબાલગઢ ગામે CSC E-Governance Services India Ltd. દ્વારા “ટેલી-લૉ” જાગૃતિ કેમ્પ યોજાયો*

Share with:


આ સંદર્ભે કોમન સર્વિસ સેન્ટર(CSC) દ્વારા ચલાવવામાં આવતા ટેલી-લૉ પ્રોજેકટ અંતર્ગત લાભાર્થી ને ટેલિફોન ના માધ્યમ થી વિડિયો કોન્ફરન્સ અથવા વોઇસ કોલ ની મદદ થી મફત/નજીવી કિંમતે કાનૂની માર્ગદર્શન બાબતે અવેરનેસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં નાગરિકોને પોતાના બંધારણીય હક્કો ફરજો તેમજ કાયદા માં પ્રસ્થાપિત પ્રી-લીટીગેશન માહિતી ની જાણકારી કાયદા ના નિષ્ણાંતો મારફતે આપવામાં આવી હતી. જેમાં ટેલી-લૉ સુવિધા ના ઊપયોગ થકી દરેક વ્યક્તિ નજીકના સીએસસી સેન્ટર પહોંચી રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને પોતાની સમસ્યા નું સમાધાન આ ટેલી-લૉ ના માધ્યમથી મેળવી શકે છે. આ પ્રસંગે જિલ્લા મેનેજર વિનોદ રાણાવસિયા વી એલ ઈ યોગેશ ઠાકોર,વિજય પંચાલ,જીતેન્દ્ર અગ્રવાલ તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતાં રિપોર્ટર જીતેન્દ્રકુમાર અગ્રવાલ ઇકબાલગઢ

Share with:


Kirtiben Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલ પવિત્ર યાત્રાધામ વિશ્વેશ્વર મહાદેવના પ્રાંગણમાં વિશ્વ હિન્દુ પરિષદ ની મીટીંગ યોજાઇ

Thu Aug 12 , 2021
Share with: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મુખ્ય વેપાર ક્ષેત્ર ગણાતા એવા ઇકબાલગઢ નજીક આવેલ પવિત્ર યાત્રાધામ વિશ્વેશ્વર મહાદેવના પ્રાંગણમાં અમીરગઢ તાલુકા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 1964 થી કાર્યરત હિન્દુ સંસ્કૃતિ ની જાળવણી માટે કાર્યરત એવું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંગઠનને મજબૂત કરવા […]

You May Like

Breaking News

જસદણ ખાતે સેન્ડી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ એવા રઘુવીર ઈલેક્ટ્રીક દ્વારા વેપારી મિત્રોનું ભવ્ય સ્નેહમિલન યોજાયું…. ………………………………………….. જસદણ ખાતે સેન્ડી હોમ એપ્લાયન્સ કંપની. જે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની ખ્યાતનામો કંપનીમાની એક કંપની છે. જેમાં સેન્ડી કંપની દ્વારા એર કુલર, સીલીંગ ફેન, ઇન્ડક્શન, મિક્ચર, ટોસ્ટર, બ્લેન્ડર વગેરે જેવી વિશાળ શ્રેણીમાં ઈલેક્ટ્રીક આઈટમો બનાવતી કંપની છે અને આ કંપનીના જસદણ ડિસ્ટ્રીબ્યુટર્સ રઘુવીર ઇલેક્ટ્રીકસના માલિક રજનીભાઈ અંબાણી, જયદીપભાઈ અંબાણી, ધનવીન અંબાણી દ્વારા જસદણ ખાતે આવેલ શ્યામકુંજ હોલમાં જસદણ – વિછીયા તાલુકાના અને અન્ય તાલુકાના વિશાળ સંખ્યામાં વેપારી મિત્રો આવેલ હતા અને આ કંપનીના ફાઉન્ડર અને ચેરમેનશ્રી સરદાર હરિસિંહ અને કંપનીના કર્મચારીશ્રી મહેશભાઈ, ગોપાલસિંગ, હસમુખભાઈ, વિનુભાઈ હાજર રહ્યા હતા અને કંપની વિશે માહિતી અને માર્ગદર્શન આપેલું હતું. કંપનીના કાર્યક્રમો બાદ હાસ્ય કલાકાર ઉમેશ રાવ દ્વારા હાસ્યની રમઝટ બોલાવવામાં આવેલી હતી અને કંપનીના વિવિધ આઈટમોનું ડિસ્પ્લે રાખવામાં આવેલ હતું અને કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મનીષભાઈ મજેઠીયા અને એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.