

જસદણ શહેરમાં હડકાયા શ્વાન કરડતા 10 થી 15 લોકો થયા ઘાયલ.. આદમ રોડથી dsvk હાઈસ્કૂલ સહિતના ખાનપર રોડ લોકોને હડકાયુ સ્વાન કરડીયું .. સાંજના 6:00 થી રાતના 10:30 સુધી લોકો સિવિલ ખાતે ઇન્જેક્શન લેવા પહોંચ્યા 8 લેડીઝ તેમજ 7 જેન્સ સહિત થયા ઘાયલ રીપોર્ટર રસીક પટેલ જસદણ 7801900172
