વાંકાનેરની કિડઝલેન્ડ સ્કૂલ ખાતે સર્વજ્ઞાતિય સ્નેહમિલન અને સન્માન સમારોહ ઉજવાયો વાંકાનેર : વાંકાનેરની કિડઝલેન્ડ સ્કૂલ ખાતે શનિવારે સાંજે સર્વજ્ઞાતિય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ જેમાં કુંવરજીભાઈ બાવળીયા (પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ્ય ગૃહ નિર્માણ મંત્રી), મોહનભાઇ કુંડારીયા (સંસદ સભ્ય રાજકોટ) અને ચંદ્રવદનભાઈ પીઠાવાલા (પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારતીય કોળી સમાજ) નું સન્માન […]

વાંકાનેર માંવઘાસિયા ટોલ પ્લાઝા ની ટીમ ને એવોર્ડ વાંકાનેર ખાતે તાજેતરમાં જ અહીં આવેલ વાંકાનેર વઘાસીયા ટોલ નાકે રોડ સેફ્ટીના કર્મચારીઓને એવોર્ડ આપવામાં આવ્યો છે જે અંગે ની વિગત એવી છે કે ભારત માં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટીઓટી પ્રોજેક્ટ્સ માટે કામ કરતી અશોકા બીલ્ડકોન લીમીટેડ કંપની ની ઈન્સીડેન્ટ મેનેજમેન્ટ […]

વાંકાનેર ના જાલી ગામ માં સરકારી પ્રાથમિક શાળામાં ટવીનીંગ પાર્ટનરશીપ એન્ડ ટીચર્સ એક્સચેન્જ અંતર્ગત કાર્યક્રમ યોજાયો વાંકાનેર તાલુકા નાજાલીગામ ખાતે તાજેતરમાં ટવી નિંગ પાર્ટનરશીપ એન્ડ ટીચર્સ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં યોજવામાં આવ્યો હતો.જેમાં શિક્ષકો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જાલી પ્રાથમિક શાળાના આચાર્ય શહીત ધોરણ 1 […]

વાંકાનેર રામપરા અભયારણ્યમાં કાનુની શિબિર યોજાઈ વાંકાનેરમાં આવેલ રામપરા અભયારણ્યમાં આજે કાનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવો અને આપણા જંગલ વિસ્તાર ને ઓળખવા માટે એક શિબિરનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીઓને ન્યાયતંત્રની પ્રાથમિક સમજ આપેલ તેમજ જુનેવાઈલ એક્ટ, પોસ્કો એક્ટ તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ ની કામગીરી અને ન્યાય મેળવવા […]

કાંકરેજ તાલુકાના શિહોરી થરા રોડ ઉપર દુગ્રાસન પાસે બોલેરો ગાડી માંથી વિદેશી દારૂનો ઝડપાયો નારી અવાજ ન્યુઝ: પ્રતિનિધિ દ્વારા પાલનપુર એલ સી બી ની ટીમે બાતમી આધારે બોલેરો ગાડી નો પીછો કર્યો હતો ત્યારે ડુગ્રાસન ગોળાઈ પાસે વિદેશી દારૂ રાજ્યસ્થા ન થી ભરી ગાંધીધામ તરફ લઈ જવાતો હતો ત્યારે અચાનક […]

જામનગર જિલ્લામાં નેશનલ કોંગ્રેસ પાર્ટી માઇનોરિટી પ્રમુખ તરીકે વરણી જામનગર શહેર-જિલ્લામાં પ્રજાલક્ષી કાર્ય અને સર્વે સમાજનો સાથ સર્વે નો વિકાસ એવા વિચાર ધારી ફકીર સમાજના અકબરશા બાપુ દિવાન ની જામનગર જિલ્લામાં નેશનલ કોંગ્રેસ પાર્ટીના માઈનોરીટી માં પ્રદેશ પ્રમુખ જનાબ લિયાકત ભાઈ અંશારી દ્વારા જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે […]