*સિક્કા ખાતે જશને ઉમરા શરીફ નો કાર્યક્રમ યોજાશે*

સિક્કા ખાતે જશને ઉમરા શરીફ નો કાર્યક્રમ યોજાશે

(આરીફ દિવાન દ્વારા) મોરબી:
જામનગર ના સિક્કા ના ફકીર સમાજ હાજી ઈબ્રાહીમ બાપુ અને હાજીયાણી શરીફા માં ઉમરા શરીફ કરવા જતા જશને ઉમરા શરીફ નો કાર્યક્રમ સિક્કા ખાતે યોજાશે
જીયારાતે ઉમરા શરીફ સિક્કાના ફકીર સમાજ ના હાજી ઇબ્રાહીમ હારૂન સોતા અને હાજીયાણી શરીફામાં હાજી ઇબ્રાહીમ સોતા સિક્કા જામનગર જિલ્લાના સિક્કા ખાતે સિક્કા ફકીર સમાજ ના ઉપપ્રમુખ અકબર બાપુ સોતા માતા-પિતા ઉમરા શરીફ માટે જવાના હોય જેથી સિક્કા માં
ન્યાજ શરીફ અને ફુલહાર નો કાર્યક્રમ રાખેલ છે તારીખ ૨૯/૧૦/૨૦૧૯ ના રોજ મંગળવારે સાંજે 4:00 વાગ્યે ત્યારબાદ રાત્રે ઈશાની નમાઝ બાદ મીલાદ શરીફ રાખેલ હોય તે બારમી શરીફ ના ચાંદ મુબારક મહિમા શરૂ થતા હોય એટલે જોહરની નમાઝ બાદ મીલાદ શરીફ રાખેલ છે આ મુબારક પ્રસંગે મુબારકબાદી માટે સર્વે સુન્ની મુસ્લિમ સમાજના સગા સંબંધીઓ અને સિક્કા ગામ ના અગ્રણીઓ આગેવાનો કોમી એકતાના પ્રતીક આ મુબારક અવસરે જતા હાજી ઈબ્રાહીમ બાપુ સોતા હાજીયાણી શરીફા માં
ને દુઆઓ સાથે ફુલહાર કરી આ મુબારક પ્રસંગે મોટી સંખ્યામાં હાજરી આપશે તેમ સિક્કા ફકીર સમાજના ઉપપ્રમુખ અકબર બાપુ સોતા તેમજ સોતા પરિવાર સહિત સમગ્ર સુન્ની મુસ્લિમ સિક્કા સમાજ આ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવશે અકબર બાપુ સોતા હૈ એક યાદીમાં જણાવ્યું છે

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *