*સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને પ્રબુધ્ધ નાગરીક સંમેલન યોજાયુ*

“ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષ સ્થાને પ્રબુધ્ધ નાગરીક સંમેલન યોજવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં ખાસ સાંસદ મોહનભાઇ કુંડારીયા, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, નીતીનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, શહેર પ્રમુખ કમલેશભાઇ મિરાણી, પુર્વ મેયર બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા તેમજ વેપાર-ઉધોગના સંગઠનો માંથી ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નલીનભાઇ ઝવેરી, શાપર-વેરાવળ એસોસીએશનના ચેરમેન રમેશભાઇ ટીલાળા, મેટોડા જીઆઇડીસી ઇન્ડ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, આજી જીઆઇડીસીના પ્રમુખ નરેશભાઇ શેઠ, રાજકોટ બીલ્ડર એસો.ના પ્રમુખ પરેશભાઇ ગજેરા, રાજકોટ એન્જી. એસો.ના પ્રમુખ પરેશભાઇ વાસાણી, હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ રમેશભાઇ પાંભર સહીતના પ4 ઔધોગિક એસોસીએશનોના હોદેદારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.

Share this:

 
Avatar

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *