*ટંકારા માં ઉમેદવાર ની સેન્સ પ્રક્રિયા નો ક્રોગ્રેસ દ્વારા પ્રારંભ*

ટંકારા: તાજેતરમાં તા:18/01/21 ના રોજ સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી ના પડઘમ વાગી રહિયા છે તૈયારે ટંકારા મા કોંગ્રેસ ની ચુટણી અંતર્ગત સભા યોજેલી જેમાં આવનાર ચુટણી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના ઉમેદવારો ની નિમણુંક તા માટે ઉમેદવારો ની કતાર. કોંગ્રેસ ના દિગજ નેતાઓ ની હાજરી.મુખ્ય મહેમાન શ્રી અર્જુન ભાઈ મોઢવાણિયા.જિલ્લા નિરકચ્છક કરણ સિંહ જાડેજા ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય લલિત ભાઈ કગથરા.ટંકારા કોંગ્રેસ પ્રમુખ ભુપત ભાઈ ગોધાણી અને ઘણા બધા કૉંગ્રેસ કાર્ય કાર્ય કર્તાઓ ની ઉપસ્થિત મા આ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી જેમાં ભાજપ ના નેતાઓને આડે હાથ લેવામાં આવેલ ખેડૂત વિરોધી કાયદા અને સિકચ્છણ.ડીઝલ પેટ્રોલ મોંઘવાવી અને લોકોનું જીવન જીવું મુશ્કેલી છે આવા આકરા પ્રહાર ભાજપ નેતાઓ પર કારવા મા આવિયા હતા. (રિપોર્ટ સલીમ ભૂંગર)

Share this:

 
Avatar

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *