*મોરબીના વોર્ડ નંબર 11 માં સમસ્યાઓની હારમાળા સર્જાઇ મંદિરના ભગવાન પણ ભૂગર્ભ ગટરની હડફેટે ચડ્યા!! ભક્તો નગરપાલિકા થી નારાજ*

“ચૂંટાયેલા નગર સેવકો પ્રજાલક્ષી કાર્ય કરવામાં નિષ્ફળ સસ્તી પ્રસિદ્ધિ ખાવાનું બંધ કરો” મોરબી: મોરબી શહેરમાં વિવિધ સમસ્યાઓથી લોકો પરેશાન થયા છે જેના પરિણામે જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ રજૂઆત નગરપાલિકાની વ્યાપક ઉઠવા પામી ત્યારે સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતાં સરકારી બાબુઓ અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ હવે સસ્તી પ્રસિદ્ધિ ખાટવા નું બંધ કરો અને ખરા અર્થમાં પ્રજાલક્ષી કાર્યક્રમ વિકાસલક્ષી સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ મોરબી નો વિકાસ ક્યારે? સ્વચ્છ ભારત અભિયાન માત્ર કાગળો પર મોરબીમાં રહ્યું હોય તેમ હા લોકો મહેસૂસ કરી રહ્યા છે નગરપાલિકામાં ભાજપનું શાસન હોય કે કોંગ્રેસનો પ્રજાલક્ષી કાર્ય માં સતત નિષ્ફળ નીવડયા હોય છતાં એ ગ્રેડ નગરપાલિકાનું પ્રમાણપત્ર આપનાર રાજકીય નેતાઓને મોરબીવાસીઓ નું જાહેર આમંત્રણ મોરબી ની મુલાકાત કરે અને પછી એ ગ્રેડ નગરપાલિકા એ ગ્રેડ જેવું કાર્ય હાલ દેખાતું નથી મોરબીના વોર્ડ નંબર 11 માં આવેલા લાયન્સ નગર અને ગોકુલ નગર સોસાયટીમાં ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલનો અભાવ હોવાના કારણે તે વિસ્તારમાં વસવાટ કરતા રહેશો ને ભારે હાલાકી પડી રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ દિનપ્રતિદિન વધે અને તે વિસ્તારના લોકો રોગચાળાની ઝપટમાં ચડે તે પહેલા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ નગરસેવકો વોર્ડ નંબર 11 ની મુલાકાત કરી ધાર્મિક સ્થળ મંદિરમાં પણ ભક્તોના નગરપાલિકા થી નારાજ બન્યા હોય એવી રીતે સમગ્ર વિસ્તારમાં ગટરના ગંદા પાણી મોરબીના શનાળા રોડ ની લાયન્સ નગર અને ગોકુલ નગર સોસાયટીમાં તલાવડા ની જેમ ફરી વળ્યા છે છતાં સ્વચ્છ ભારત અભિયાન ની વાતો કરનાર ના દર્શન દુર્લભ હોય તેવું સ્થાનિક લોકો હાલ સમસ્યાઓથી મહેસૂસ કરી રહ્યા છો જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે

Share this:

 
Avatar

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *