મોરબીના વી ટીવીના પત્રકાર હરનીશ જોષીની દીકરી દિયાનો આજે જન્મદિવસ

મોરબીના વી ટીવીના પત્રકાર હરનીશ જોષીની લાડકી દીકરી દિયાનો આજે જન્મદિવસ છે. 16-09-2008ના રોજ જન્મેલી દિયાએ આજે જીવનના ૧૨ વર્ષ પૂર્ણ કરીને ૧૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આજે તેના જન્મદિવસ નિમિતે પિતા હરનીશભાઈ, માતા ખ્યાતીબેન,ભાઈ ધનિષ, દાદા યોગેશભાઈ,દાદી કોકીલાબેન,નાના દીપકભાઈ, નાની અંજનાબેન, મોટા દાદા જગદીશભાઈ, અને મોટા દાદી લીલાવતીબેન સહિતના પરિવારજનો તેણી પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે તો દિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *