*વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે મોરબી ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે*

જનસેવા અને રાષ્ટ્રસેવામાં અવિરતપણે રત રહેનાર કુશળ રાજનીતિજ્ઞ, લોકપ્રિય નેતા અને અમારા સૌના પથદર્શક આદરણીય શ્રી @narendramodi જીના ૭૦ માં જન્મદિવસ ની ઉજવણી અને સેવાકાર્યોના ભાગરૂપે આયોજિત “સેવા સપ્તાહ” અંતર્ગત આવતી કાલે તા.17/09/2020 ગુરુવારે સમય સવારે 9.30 થી 12.30 મોરબી જીલ્લા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાઘવજીભાઇ ગડારા, પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઇ અમૃતિયા ભાજપ અગ્રણી શ્રી બ્રિજેશભાઈ મેરજા ભાજપ અગ્રણી શ્રી દુર્લભજીભાઈ દેથરીયા,મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા,તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવશે સ્થળ:- સંસ્કાર બ્લડ બેન્ક જીઆઇડીસી સનાળા રોડ મોરબી

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *