*વાંકાનેરના ધમલપર ના યુવાનને મોબાઈલ પરત કરી જી.આર.ડી.ના જવાને પ્રમાણિકતા પુરી પાડી*

વાંકાનેર: આજના આધુનિક યુગમાં માનવતા પ્રમાણિકતા જીવિત છે જેથી કોરોના જેવી મહા મુસીબત માં પણ મંદીના માહોલમાં પ્રમાણિકતા જીવિત રાખેલ હોય તેમ જી.આર.ડી.ના જવાન ને ફાટક પાસેથી મળેલો મોબાઈલ વાંકાનેરના ધમલપર ના યુવાનો સંપર્ક કરીને પરત કરી પ્રમાણિકતા અજય ભાઈ કાળુભાઈ રાઠોડ મૂળ માલિકને મોબાઇલ પરત કર્યો તે વખતની તસવીર માં નજરે પડે છે

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *