મોરબી : જી.એસ.ટી.વી. ના પત્રકાર ચંદ્રેશ ઓધવિયાના દાદી ગોદાવરીબેન ઓધવિયાનું દુ:ખદ અવસાન

ગોદાવરીબેન રતિલાલભાઈ ઓધવિયા તે રતિલાલભાઈ હંસરાજભાઈ ઓધવીયાના ધર્મપત્ની તેમજ ભદ્રેશભાઈ, મનહરભાઈ અને વસંતભાઈના માતૃશ્રી તથા ચંદ્રેશ ઓધવીયા જી.એસ.ટી.વી. પત્રકાર ના દાદીમાનું દુ:ખદ અવસાન થયેલ છે. હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું અને લૌકિક વાર રાખેલ નથી. ટેલીફોનીક બેસણું રાખવામાં આવેલ છે. રતિલાલભાઈ હંસરાજભાઈ ઓધવિયા ભદ્રેશભાઈ રતિલાલભાઈ ઓધવિયા મો. ૯૯૭૯૭ ૦૮૬૬૬, મનહરભાઈ રતિલાલભાઈ ઓધવિયા મો. ૯૮૨૫૫ ૩૨૬૮૧, વસંતભાઈ રતિલાલ ઓધવિયા મો. ૯૮૭૯૦ ૭૩૮૦૮, ચંદ્રેશ ભદ્રેશભાઈ ઓધવિયા મો. ૯૭૨૪૦ ૦૮૬૬૬

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *