*ભરૂચમાં શેરે ગુજરાત ન્યુઝ ચેનલ તંત્રી ફારૂકભાઇ દિવાન ને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા ની વષૉ*

શેરે ગુજરાત ન્યુઝ ચેનલના તંત્રી ફારુક દીવાનના જન્મ દિવસની સાથે સાથે શેરે ગુજરાત ન્યુઝ ચેનલનું opening કરવામાં આવ્યું વાંસી ગામના રહેવાસી ફારુક દિવાનના જન્મ દિવસ નિમિત્તે તેમના જન્મ દિવસની ઉજવણી ભરૂચ ખાતે કેક કાપી કરવામાં આવી હતી આ સાથેજ તેમની ન્યુઝ ચેનલ શેરે ગુજરાતનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું હતું..આ કાર્યક્રમમા ખાસ મહેમાન તરીકે ભરૂચના સામાજિક કાર્યકર એવા અબ્દુલ ભાઈ કામથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અબ્દુલ ભાઈ કામથી તેમજ હાજર જનો દ્વારા તેમનું જીવન સુખમય, સમૃદ્ધિ મય તેમજ શાંતિ પૂર્ણ રીતે પસાર થાય અને ચેનલ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી તેમના સૌ સ્નેહી જનો તેમજ મિત્રો એ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી…

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *