*તકવાદી રાજકારણીઓથી દૂર રહી સર્વે સમાજના યુવાનો ચૂંટણીમાં ઝંપલાવે*

“દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના યુવાનો સમક્ષ રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભા અધ્યક્ષ દાઉદ સુમરા ની હાકલ” દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લાના વિસ્તારમાં નાતજાતના ભેદભાવ વગર સેવાકાર્યમાં તત્પર રહેતા દાઉદ સુમરાની સમગ્ર મુસ્લિમ સમાજના યુવાનો સમક્ષ અપીલ કરી છે.આગામી આવનાર ગામ પંચાયત જીલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો યુવાનો ઉમેદવારી નોંધાવી સર્વે સમાજનો સાથ સર્વે સમાજનો વિકાસ લક્ષી કાર્ય કરવા અને સમાજના પ્રજાના સેવાલક્ષી કાર્ય કરવા માટે તત્પર રહી આગળ આવે અને દરેક વિસ્તારની સમસ્યા આ અંગે ધ્યાન દઈ જે તે વિસ્તારમાં પ્રજાલક્ષી કામો સાથે અસામાજીક પ્રવૃતિઓને ખતમ કરવામાં ખરા પ્રજાના પ્રતિનિધિ તરીકેની ઓળખ આપી પ્રજાહિત સમાજ હિત રાષ્ટ્રહિત કાર્ય માત્ર મુસ્લિમ સમાજના વ્યક્તિઓ ગામ પંચાયતની ચૂંટણી નગરપાલિકાની ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી મહાનગરપાલિકાની ચૂંટણી માં દાવેદારી નોંધાવી તકવાદી રાજકારણીઓને પ્રજાના મત ની તાકાત બતાવવા સર્વે સમાજનો સાથ એ સર્વે સમાજનો વિકાસ એકતાના પ્રતીક ભાઈચારા કોમી એકતા થી જે તે વિસ્તારના મુસ્લિમ ઉમેદવાર પાયાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા લોકોની સમસ્યાઓનું સમાધાન કરી અસામાજીક પ્રવૃતિઓને પણ અટકાવવા દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં સમગ્ર મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો યુવાનો આવનાર ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા ની ચૂંટણીમાં દાવેદારી નોંધાવે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામાજિક કાર્યકર અને નામી અનામી સંસ્થાના અધ્યક્ષ સભ્ય એવા સમાજના હમદર્દ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના માંઢા ગામના દાઉદ ભાઈ સુમરા જેવો રાષ્ટ્રીય મુસ્લિમ સભા સંગઠનના દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ અને સમાચાર ટુડે અખબારના દેવભૂમિ દ્વારકા જામનગર વિસ્તારના સૌરાષ્ટ્ર આવૃત્તિના તંત્રી દાઉદ ભાઈ સુમરા પ્રજાહિત રાષ્ટ્રહિત સમાજ હિત માટે સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો સમક્ષ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા મુસ્લિમ સમાજના યુવાનોને અપીલ કરી છે

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *