*ટંકારા તાલુકાના સાવડી ગામના પટેલ પાટીદાર સમાજનું ગૌરવ એટલે નિતીન ગોસરા*

“જીપીએસ માં બીજા ક્રમે સ્થાન મેળવ્યું” ટંકારા લેવા પાટીદાર સમાજનું ગૌરવ અને ઉત્સાહી મહેનતુ નિતીન જગદીશભાઈ ગોસરા જી.પી.એસ.સી ની પરીક્ષા માં બીજા ક્રમે સ્થાન મેળવી સમાજનું અને ટંકારા તાલુકાના સાવડી ગામનું ગૌરવ વધાર્યું છે જેથી સમગ્ર ગ્રામજનો અને વિદ્યાર્થી સાથે મિત્રો શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે અને નોંધનીય છે કે મોરબી પંથકમાં પાટીદાર સમાજનું મોટી સંખ્યામાં વસ્તી રહી છે જેમાં નાનકડા ગામમાં સાવડી ગામે પાટીદાર યુવા સિતારો ચમક્યો હોય તેમ કરેલી મહેનતનું ફળ મેળવનાર નિતીન જગદીશભાઈ ગોસરા એ તાજેતરમાં જ જીપીએસસીની પરીક્ષા મા બીજા ક્રમે ઉત્તીર્ણ થયા છે જેવો મિકેનિકલ એન્જિનિયર સુધીનું શિક્ષણ અભ્યાસ કરી રહ્યા છે અને ત્યારે જીપીએસસી માં 21 ઉમેદવારોને ભાગ લીધો હતો તેમાં બીજા ક્રમે આવી ટંકારા પંથકમાં અને પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે તેવા નિતીન જગદીશભાઈ શુભેચ્છાઓ ની વર્ષા સમાજને સગા સંબંધી તરફથી મળી રહી છે હાલ તેઓ સેન્ટ્રલ ગવર્મેન્ટ ના રેલવે માં જોબ ચાલુ છે અત્યારે આ તેજસ્વી તારલા પાટીદાર સમાજના ગૌરવ ને તેના મોબાઈલ નંબર ઉપર શુભેચ્છા અભિનંદન પાટીદાર સમાજ અને વિદ્યાર્થી મિત્રો શુભેચ્છકો આપી રહ્યા છે જૂનો મોબાઈલ નંબર 8238625085

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *